રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન અને વીજળીથી ત્રાહિમામ, અનેક મકાનોમાં ઘૂસ્યા કાટમાળ - ચિંકા ગામમાં ભારે ભૂસ્ખલન
🎬 Watch Now: Feature Video
રૂદ્રપ્રયાગઃ પહાડોમાં વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. સોમવારે મોડી રાત્રે વરસાદને કારણે રૂદ્રપ્રયાગ જિલ્લાના દૂરના ગામ ચિન્કામાં (landslide in chinka village) ભૂસ્ખલન થયું હતું. આ ભૂસ્ખલનમાં, ઘણી રહેણાંક ઇમારતો અને ગૌશાળાઓ કાટમાળમાં (Debris entered house and cowshed due to landslide) દબાઈ ગયા હતા. આ સાથે ગામલોકોના ઘણા ખેતરો પણ આ દુર્ઘટનામાં સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. મહાડ ગામમાં વીજળી પડવાથી એક ભેંસ અને બે બકરાના મોત સાથે બે ઘોડાઓએ આંખોની રોશની ગુમાવી હતી.