ભુજ નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી - gujarat
🎬 Watch Now: Feature Video
ભુજ : કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપની રિપિટ થિયરીની ટીકા કરી હતી. કોંગ્રેસના ઉમેદવારોએ પાણી, લાઈટની સમસ્યાઓ દૂર કરવા માટેની વાત કરી હતી, તો 10 વર્ષના શાસનમાં ભાજપે પ્રજાના કોઈ કામો કર્યા નથી.