ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 11માં ભાજપનો વિજય - Gujarat election 2021
🎬 Watch Now: Feature Video
કચ્છઃ રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ માટે આજે મતગણતરી હાથ ધરાઇ છે. ત્યારે ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવારોનો પેનલ ટુ પેનલ વિજય થયો છે.