5 વર્ષના બાળકનું માથું સ્ટીલના ઘડામાં ફસાયું, પછી શું થયું જુઓ વીડિયો... - Karimnagar News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 13, 2021, 11:02 PM IST

તેલંગાણા : પાંચ વર્ષના બાળકનું માથું સ્ટીલના ઘડામાં ફસાઇ ગયું હતું. આ ઘટના તેલંગાણાના કરીમનગર જિલ્લાના કેશવપટ્ટનમમાં બની છે. જ્યારે છોકરો સ્ટીલ ડબ્બા સાથે રમી રહ્યો હતો, ત્યારે તેનું માથુ ઘડામાં અટવાઇ ગયું હતું. જે બાદ તેના માતા-પિતાએ તેનું માથું બહાર કાઢવાની ઘણી વાર કોશિશ કરી. ઘણી જહેમત બાદ ઘડાને કાપીને આ બાળકનું માથું બહાર કાઢવામાં આવ્યું હતુું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.