Sumul Dairy Cooperation Convention: બાજીપૂરામાં 19મીએ યોજાનાર કેન્દ્રીય ગૃહપ્રધાનના કાર્યક્રમનો વિરોધ - Sumul Dairy Cooperation Convention

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 11, 2022, 7:21 PM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

આગામી 19મી ફેબ્રુવારીના રોજ તાપી જિલ્લામાં બાજીપૂરા ખાતે દેશના ગૃહ પ્રધાન અમિત શાહના (Home Minister Amit Shah)સન્માન કરવામાં માટે સુમુલ ડેરી દ્વારા સહકાર સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 1 લાખ જેટલા લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે તેવું સુમુલના સત્તાધીશો (Cooperation convention in Bajipura, Tapi)જણાવી રહ્યાં છે. કાર્યક્રમની મજૂરી આપવામાં નહિ આવે અને આ કાર્યક્રમમાં લાખોની જનમેદની ઉપસ્થિત રહેશે અને જિલ્લામાં ફરી કોરોના(Corona cases in Gujarat ) વકરે તો તેના માટે જવાબદાર કોણ ? માટે આ કાર્યક્રમને રદ કરવાની માંગ સાથે માજી કેન્દ્રીય પ્રધાન તુષારભાઈ ચૌધરી સહિત કૉંગ્રેસના ધારાસભ્યોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.