પાટણમાં મહિલાઓએ સમુહમાં હેન્ડવોશ કરી સ્વચ્છતાના સંકલ્પ લીધા - પાટણના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
પાટણઃ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી નિમિત્તે પાટણમાં સાત સ્થળ ઉપર ICDS વિભાગ અને શક્તિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હેન્ડવોશ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કિશોરીઓએ હેન્ડ વોશના 7 સ્ટેપનું નિદર્શન કર્યું હતું. ICDS દ્વારા લાભાર્થીઓને આરોગ્યના પ્રમાણપત્ર માસ્ક અને હેન્ડવોશની કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણની 700થી વધુ મહિલાઓએ સંકલ્પ કર્યો હતો.