લોકસભાની ચૂંટણી 2019: મોડાસામાં કોલેજના વિદ્યાર્થીઓનો શું છે મૂડ? - sarfaraz tintoiya

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 1, 2019, 7:05 PM IST

મોડાસાઃ લોકસભા ચૂંટણી 2019માં યુવા મતદાતાઓનો મુખ્ય યોગદાન રહેશે. યુવા મતદારો તેમના પ્રશ્નોને કોણ સારી રીતે નિવારણ લાવી શકે છે, યુવા મતદારો તેને વધારે મહત્વ આપે છે. આ અંગે ETV Bharatની ટીમે મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલિત એન.એસ. પટેલ લૉ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં વિવિધ વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો જણાવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.