ભાજપનો વિજય નિશ્ચિત હતોઃ નીતિન પટેલ - Rajya Sabha elections update
🎬 Watch Now: Feature Video
આજે શુક્રવારે રાજ્યસભાની ચૂંટણી બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે આ નિવેદનમાં જણાવ્યું કે, ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત નિશ્ચિત હતી. ભાજપને આ વિજય બાબતે કોઈ શંકા જ ન હતી.