કોરોના જંગ, કચ્છના કલેકટરની જનતાને ખાસ અપીલ જુઓ વીડિયો... - gujaratinews
🎬 Watch Now: Feature Video
કચ્છ : ગુજરાતમાં કોરોના વાઈરસના 30 કેસ નોંધાયા છે જ્યારે એકનું મૃત્યું થયું છે, ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતી વચ્ચે તંત્ર દ્વારા લોકોનો સહકારની અપીલ કરવામાં આવી રહી છે. આજે કચ્છ કલેકટર પ્રવીણા ડી. કે. સોશિયલ મિડિયાના માધ્યમથી લોકોને તંત્ર કડક કાર્યવાહી કરવાની ફરજ ન પડે તે માટે સહકાર આપવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકો માત્ર સહકાર આપે તમારા માટે તંત્ર ખેડપગે કામ રહી રહ્યું છે. લોકડાઉનમાં સંગ્રહખોરીની કોઈ જરૂર નથી. તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. આ તબ્બકે વેપારીઓ પણ તકનો લાભ ન ઉપાડે તેવી તેમણે અપીલ કરી હતી.