લાયન શો કરતા તત્વોએ સિંહ પાછળ કાર દોડાવી, વીડિયો વાઇરલ - viral video
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ જિલ્લામાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. અમુક તત્વો દ્વારા સિંહ પાછળ કાર દોડાવી કારમાં બેસેલા લોકો વીડિયો બનાવી રહ્યા હતા. સિંહો ભયના માહોલ વચ્ચે તાર ફેન્સિંગમાં પણ ફસાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોને લઇને સીસીએફ દુષ્યંત વસાવડાએ તપાસના આદેશ આપ્યા છે.