વી પોઝિટિવ પેરેન્ટિંગ સંસ્થા માતા-પિતાને આપશે બાળ ઉછેરની તાલીમ - V Positive parenting organization
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ આધુનિક સમયમાં માતા-પિતાને પોતાના સંતાનો માટે પૂરતો સમય મળતો નથી. ત્યારે અમદાવાદની વી પોઝિટિવ પેરેન્ટિંગ નામની સંસ્થાએ અભિયાન શરૂ કર્યુ છે. જે અંતર્ગત માતાપિતાને બાળ ઉછેર વિશે શીખવાડવામાં આવશે. તેમજ બાળકની આવડતને ઉજાગર કરવા અંગે અને સાયકોલોજીકલ રીતે બાળકો સાથે મનમેળ રાખવા અંગેની માહિતી આપવામાં આવશે.