રાજ્ય પ્રધાન કુંવરજી બાવળીયાએ વીંછીયામાં મતદાન કર્યું - Gram Panchayat Election news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2021, 12:17 PM IST

Updated : Feb 28, 2021, 12:25 PM IST

રાજકોટઃ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યં છે ત્યારે રાજ્ય પ્રધાન કુંવરજી બાવળિયાએ વિંછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર-2 ખાતે સવારે 7 કલાકે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે તેમણે મતદાન કર્યું હતુ. આ તકે તેઓએ લોકોને મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા ખાસ અપીલ કરી હતી.
Last Updated : Feb 28, 2021, 12:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.