રાજકોટમાં નદીમાં ડૂબી જવાના કારણે બેના મોત - રાજકોટ
🎬 Watch Now: Feature Video
રાજકોટ : કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામની સીમની ખાણમાં ડૂબી જવાના કારણે બે યુવાનોના મોત નિપજ્યા છે. એક જ પરિવારના બે કાકા-બાપાના ભાઈઓના મોત થતા પરિવારમાં ગમગીની છવાઇ છે. આજે બુધવાર હોય કારખાનામાં રજા હોવાના કારણે બન્ને ભાઈઓ ગામ નજીક આવેલી નદીમાં ન્હાવા માટે ગયા હતા. જ્યાં ડૂબી જવાના કારણે બન્નેના મોત નિપજ્યા છે.