જામનગરમાં ખાનગી સમાચારપત્રના પત્રકાર પર થયેલા હુમલામાં બે આરોપીની ધરપકડ - જામનગર પોલીસ
🎬 Watch Now: Feature Video
જામનગર: ગુરૂવારે એક ખાનગી સમાચારપત્રના પત્રકાર પર હુમલો થયો હતો. જેમા પોલીસે હુમલાખોરોને પકડવા તપાસ ચલાવી હતી. જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરકપડ કરી હતી.