યાત્રાધામ બેટ દ્વારકા જેટી પર રખડતા ઢોરોનો ત્રાસ - Traveling cattle torture aboard the Bat Dwarka Jetty
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકા જેટી ઉપર રખડતા ભટકતા ઢોરનો ત્રાસ અહીં આવતા યાત્રાળુઓને ભોગવવો પડે છે. ત્યારે દર્શન કરવા આવેલા એક મહિલા યાત્રાળુને બેટ દ્વારકા જેટી પર રખડતા ભટકતા ખુટીયાએ મહિલા યાત્રાળુને ઢીક મારતા મહિલા દરીયામાં પડી ગયા હતા. ત્યારે અચાનક બનેલા બનાવથી યાત્રાળુઓમાં નાસભાગ મચી ગઇ હતી. પરંતુ બોટચાલકો અને સ્થાનિક યુવાનો દ્વારા મહિલાને બચાવી લેવામા આવી હતી.