ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન - Upleta MLA

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 27, 2020, 2:32 PM IST

રાજકોટ: રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં બારદાનમાં 30 કિલોના બદલે 25 કિલો મગફળીની ભરવાની જાહેરાત કરી હતી.આજે બીજા દિવસ પણ ખેડુતોની મગફળીના બારદાનમાં 30 કિલોનો જ સમાવેશ થાય તો જ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સાથે મળી ને આજે પુરવઠા પ્રધાનને રૂબરૂ અથવા તો ટેલિફોનિકથી રજુઆત કરશું કે, સરકારે જે જાહેરાત કરી એ પ્રમાણે ખરીદી કરવામાં આવે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.