સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ સાથે ખાસ મુલાકાત, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ લોકસભા સીટ પરથી ગુલઝાલીલાલ નંદા, મણીબેન પટેલ, એચ.એમ પટેલ, અરવિંદ ત્રિવેદી જેવા સાંસદોએ સાબરકાંઠા સીટ પર નેતૃત્વ કરી ચુક્યા છે. તેમજ સરદાર પટેલના દિકરી મણિબેન પટેલ પણ સાબરકાંઠા સીટ પરથી ચૂંટણી લડી સાંસદ બન્યા હતાં. સાબરકાંઠા બેઠક પર 1962 થી લઇ 2004 સુધી કોંગ્રેસની સલામત બેઠક માનવામાં આવતી હતી. પરંતુ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને કેન્દ્રીય કાપડ પ્રધાન શંકરસિંહ વાઘેલાનો પરાજય થયો હતો. જેની સામે હાલના સાંસદ દીપસિંહ રાઠોડનો વિજય થયો હતો. તો આજે આપણે તેમની સાથે કરીશું મહત્વની વાતો....
Last Updated : Mar 26, 2019, 10:33 PM IST