કચ્છ રાષ્ટ્રીય પ્રવાસન સમિટ ખાતે દિલ્હી ટૂરિઝમના સેક્રેટરી સાથે ETV BHARATની ખાસ વાતચીત - કચ્છ રાષ્ટ્રીય પ્રવાસન
🎬 Watch Now: Feature Video
કચ્છ : દિલ્હી દિલવાલોકી પર દિલ્હી પ્રવાસન જે આગળ વધી રહ્યું છે, ત્યારે દિલ્હી પ્રવાસનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં જે સામૂહિક સહભાગિતા થીમ પર નવી રણનીતિ અપનાવશે તેને સમગ્ર ભારતને અતુલ્ય ભારત અને શ્રેષ્ઠ ભારતની થીમ સાથે પ્રવાસનની નવી દિશાઓને એક નવી ઓળખ જ આપશે.