જામનગરમાં સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપની 15 કરોડનું ફુલેકુ ફેરવી રફુચક્કર - Jamnagar saqmachar
🎬 Watch Now: Feature Video
જામનગર: કરોડોનું ફુલેકુ ફેરવી સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ રોકાણકાર કંપની રફુચક્કર થઈ જતા જામનગરમાં 250 જેટલા એજન્ટો મુશ્કેલીમાં મુકાયા છે. એજન્ટોએ જિલ્લા કલેકટરને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ગ્વાલિયરની સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપનીએ કરોડોની ઠગાઇ કરી છે. જામનગરમાંથી 19,000 ખાતેદારો પાસેથી પાંચ કરોડની રકમનો ચૂનો લગાવ્યો છે. સ્કાયલાર્ક લેન્ડ ડેવલોપર્સ કંપનીમાં કુલ સાત ડાયરેક્ટર હતા અને બાદમાં બીજા ચાર ડાયરેકટરની નિમણુંક કરવામાં આવ્યાં હતા. જામનગરની પ્રજાના 15 કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે.