JEE અને NEETની પરીક્ષા મુદ્દે સાબરકાંઠાના લોકોની પ્રતિક્રિયા - exam news
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા: એક તરફ કોરોના મહામારી છે. બીજી તરફ JEE અને NEETની પરીક્ષાને લઇ વિવિધ વિરોધાભાસ ચાલી રહ્યો છે. ત્યારે કોરોના મહામારીમાં લાખો વિદ્યાર્થીઓનું ભાવી નક્કી કરતી આ પરીક્ષાઓ યોજાવાની છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિનું નિમાર્ણ થયું છે. ત્યારે આ અંગે સાબરકાંઠામાં જાણીતા શિક્ષણવિદ અને તબીબોનો ETV ભારતે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.