રાજપૂત કરણી સેનાની ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી, સચિવાલય ઘેરવાની ચિમકી - Rajput karni sena
🎬 Watch Now: Feature Video
રાજકોટ: LRD ભરતીમાં GR રદ્દ કરવાનું અટકાવવા સરકારને ચીમકી આપી છે, શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રભારી જે.પી.જાડેજા એ જણાવ્યું હતું કે અમુક સંગઠનો GR રદ કરવા સરકારને માંગણી કરી રહ્યા છે અને બિન અનામતના વર્ગને જો અન્યાય થશે તો ગાંધીનગર સચિવાલયનો ઘેરાવ કરવામાં આવશે અને દરેક જિલ્લાઓમાં આંદોલનો કરવામાં આવશે.