રાજકોટ પંથકમાં જનતા કરફ્યૂ , રસ્તાઓ બન્યા સુમસામ. - latest news of cororna virus
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં રસ્તાઓ સુમસામ બન્યા છે, ત્યારે ST બસ અને રેલવે સ્ટેશન પણ સુમસામ બન્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા બંધના
રસ્તાઓ સુમસામ નજરે પડી રહ્યા છે ત્યારે ST બસ અને રેલવે સ્ટેશન પર સૂમસામ જોવા મળ્યા હતા. ચુસ્તપણે કરફ્યૂનો અમલ કરતા લોકોએ પોતાની સોસાયટીના ગેટ પણ બંધ કરી દીધા છે. જનતા કરફ્યૂને લઈને રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, વીરપુર, આટકોટ, જસદણ સહિત તમામ શહેરો પણ સુમસામ જોવા મળી રહ્યા છે.