રાજકોટના રસ્તાઓ જોવા મળ્યા સૂમસામ, સર્જાયો કરફ્યૂ જેવો માહોલ - latest news of public curfew
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજ્યમાં વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસને લઈને સરકાર દ્વારા 31 માર્ચ સુધી રાજ્યને લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે મંગળવારે સવારથી જ રાજકોટમાં મોટાભાગના લોકો પોતાના ઘરમાં રહ્યા હતા. બીજી બાજુ પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે. જેને લઈને લોકો ઘરની બહાર અવવવાનું ટાળી રહ્યા છે. જેથી રાજકોટના રસ્તાઓ હાલ સૂમસામ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે.