14 સ્થળે છાપો મારી 18 વર્ષથી નીચેના ગુટકા વેચતા બાળકોને પોલીસે ઝડપી લીધા - Valsad samachar
🎬 Watch Now: Feature Video
વલસાડઃ શહેર પોલીસ અને મહીલા અને બાળ સંરક્ષણ આધિકારીની ટિમ મળી વહેલી સવારથી 14 સ્થળે છાપો મારીને બાળકોને ગુટકા વેચનાર પાનના ગલ્લા વાળાઓને પકડી લાવી કેસ કરતા ચકચાર મચી ગઇ હતી. વલસાડ શહેરના અબ્રામા, મોગરવાડી તિથલ રોડ સહિતના અનેક સ્થળ ઉપર 18 વર્ષથી નીચેની ઉમંર ધરાવતા સગીરને ગુટકા વેચનારના ગલ્લા ઉપર છાપો મારી ગુટકા વેચનાર 14થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.