પોરબંદરના ખેડૂતો સાથે Etv Bharat ની ખાસ વાતચીત - Gujarati News
🎬 Watch Now: Feature Video
Etv Bharatની ટીમ પહોંચી પોરબંદર જિલ્લાના ખેડૂતોની સમસ્યા જાણવા. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતોની સમસ્યા જાણીએ. ખેડૂતોનો મત શું છે, વર્તમાન સમયમાં ખેડૂતોની પરિસ્થિતિ શું છે, અને ખેડૂતો વર્તમાન કેન્દ્ર સરકાર વિશે શું કહે છે? જુઓ વીડિયો.