હર-હર મહાદેવના નાદ સાથે ભુજ બન્યું શિવમય, જુઓ વીડિયો.. - mahashivratri 2020
🎬 Watch Now: Feature Video
કચ્છઃ મહાશિવરાત્રીની ઉજવણી પ્રસંગે આજે ભુજમાં સનાતન હિંદુ ધર્મ સમિતિ દ્વારા સતત છઠ્ઠા વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું હજારો લોકોએ મનભરીને માણી હતી ETV BHARATના માધ્યમથી દેશ-વિદેશમાં પણ કચ્છીજનોએ શોભયાત્રાની મોજ માણી હતી. અને ગુજરાતી માર્ગો પર ફરીને રવાડી ભુજના હમીરસર તળાવના કિનારે સંપન્ન થઇ હતી. જેનો 35 હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
Last Updated : Feb 21, 2020, 4:19 PM IST