સુરતમાં હોમ ક્વોરેન્ટાઇનથી કંટાળેલા લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો - સ્થાનિક પોલીસ
🎬 Watch Now: Feature Video
સુરત : સચિનના પાલીના ડી.એમ.નગરમાં હોમ કોરોન્ટાઇનથી કંટાળેલા લોકોએ પોલીસની ગાડીના કાચ તોડી અને પત્થરમારો મારો પણ કર્યો. આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો છે. આ વચ્ચે પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસના સેલ છોડ્યા હતા.