જામનગરમાં 25 વર્ષીય બ્રેઇનડેડ યુવકનું ઓર્ગેન દાન, ત્રણ વ્યકિતને મળશે નવી જિંદગી - જી જે હોસ્પિટલ
🎬 Watch Now: Feature Video
જામનગર : જિલ્લામાં અંગદાનથી જીવનદાનનો લાગણીસભર કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોટી ખાવડીના અકસ્માત ગ્રસ્ત યુવકને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. આ યુવકના ઓર્ગન ડોનેશન થકી ત્રણ વ્યક્તિને જીવનદાન મળી રહ્યું છે.