ભરૂચના 250 વર્ષ જૂના મેઘરાજાના મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ - શ્રાવણ વદ સાતમ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે લોકમેળા અને જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે. આ અંતર્ગત 250 વર્ષથી યોજાતા મેઘરાજાના મેળાનું આયોજન પણ કરવામાં આવશે નહીં. મેઘરાજાના મેળોનું આયોજન શ્રાવણ વદ સાતમથી દશમ સુધી કરવામાં આવે છે. જો કે, સોશિયસ ડિસ્ટન્સ સાથે મેઘરાજાની પ્રતિમાનાં દર્શન શરૂ કરાવવામાં આવ્યા છે.