મહામતદાનઃ આ દિગ્ગજો વચ્ચે સીધી ટક્કર - Gujarati News
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતમાં 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકો માટે મતદાન શરુ થઈ ગયું છે. લોકસભા ચૂંટણીની 26 બેઠકો માટે 371 ઉમેદવારો વચ્ચે જંગ છે. આ 371માંથી મહિલા ઉમેદવારોની સંખ્યા 28 એટલે કે માત્ર 8 ટકા છે. આ ઉપરાંત વિધાનસભા પેટાચૂંટણીમાં માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને ઉંઝામાં પેટા ચૂંટણી મતદાન શરૂ થઈ ગયું છે.