જેતપુરમાં ST બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ, જુઓ વીડિયો - gujaratipolice
🎬 Watch Now: Feature Video
રાજકોટ (જેતપુર) : જૂનાગઢ, બીલીમોરા રૂટની ST બસ જેતપુરથી રાજકોટ તરફ જતી હતી. પ્રવાસી ભરેલી ST બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર પર ચડી હતી. પેસેન્જરોને કોઈ જાનહાની થઈ નથી. જેતપુરમાં જુના જકાતનાકા પાસે એક જ મહિનામાં 3 વખત ST બસના અકસ્માતો સામે આવ્યાં છે.