જામનગરની એમ.પી.શાહ મેડિકલ કૉલેજમાં 147 જગ્યા ખાલી - મેડિકલ કૉલેજ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 29, 2020, 5:34 PM IST

જામનગર: રાજ્યમાં મેડિકલ કૉલેજમાં છેલ્લા ઘણાં સમયથી ભરતી ન થવાથી કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે. રાજ્યની મોટાભાગની મેડિકલ કૉલેજમાં હાલ 1200થી વધુ જગ્યા ખાલી છે અને આ મુદ્દો વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પણ ઉઠ્યો હતો. મેડિકલ ક્ષેત્રે આગવું નામ ધરાવનારી જામનગરની એમ.પી.શાહ મેડિકલ કૉલેજમાં પણ 147 જેટલી જગ્યાઓ ખાલી છે. આ કૉલેજમાં ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3ની મોટાભાગની જગ્યાઓ ખાલી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.