જીતુ વાઘાણીના જન્મદિવસ નિમિતે ભાવનગરમાં ભારત એકતા કૂચનું આયોજન, જુઓ video - ભાવનગરમાં જીતુ વાઘાણીના જન્મદિવસ નિમિતે
🎬 Watch Now: Feature Video
ભાવનગર: શહેરમાં નાગરિક સમિતિ દ્વારા અખંડ ભારતના ઉજ્જવળ નિર્માણ માટે જીતુ વાઘાણીના જન્મદિવસે શહેરમાં ભારત એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૂચમાં ભાવનગર પશ્ચિમ મતક્ષેત્રના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. કૂચમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, સ્વયં સેવી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રાષ્ટ્ર પ્રેમી જનતા સ્વયંભૂ રીતે જોડાયા હતા.