પંચમહાલ જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા CAA કાયદાનું સમર્થન - પંચમહાલ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: કેન્દ્ર સરકારે CAA(નાગરિક સંશોધન કાયદો) સંસદમાં પસાર કર્યો છે. તેનો ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન ચાલી થઈ રહ્યું છે. ત્યારે પંચમહાલમાં બ્રહ્મસમાજ દ્વારા CAAના સમર્થનમાં લોકો આગળ આવ્યા હતા.