પંચમહાલમાં 46 કેન્દ્રો પર 19,238 પરીક્ષાર્થીઓ આપશે વર્ગ-3ની પરીક્ષા - examinations
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે પરીક્ષા યોજાઇ રહી છે. જેમાં પંચમહાલ જિલ્લાના 46 કેન્દ્રો પર 19,238 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાને લઇને 144 કલમના અમલનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.