અમદાવાદમાં અનાજની કીટ મેળવવા માટે લોકો લોકડાઉનનુ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા - etv bharat news
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કોરોના વાઇરસના કેસો વધવાને કારણે તે વિસ્તારને ક્વોરન્ટાઇન કરાયો છે. ત્યારે તે વિસ્તારમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ આપવા માટે AMCની વાન આવી હતી. જેમાં અનાજની કીટ સહિતની વસ્તુઓ હતી. ત્યારે લોકોએ અનાજની કીટ મેળવવા માટે પડાપડી કરી હતી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેર્યા વગર દોડા-દોડી કરી લોકડાઉનનું ઉલ્લંખન કરતા જોવા મળ્યા હતા.
Last Updated : Apr 18, 2020, 12:24 PM IST