સુરતમાં ધોધમાર વરસાદ, 48 કલાક વધુ વરસાદની આગાહી - ચેકડેમ
🎬 Watch Now: Feature Video
સુરતઃ જિલ્લાભરમાં ભારે વરસાદ વરસતાં માંગરોળ,ઉમરપાડા,માંડવી અને મહુવા જેવા વિસ્તારોમાં નદી-નાળા અને ચેકડેમ ઓવરફ્લો થયા હતા. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે.