Gujarat Gram Panchayat Election Results 2021: ભુજના મમુઆરા ગ્રામ પંચાયતનાં પરિણામમાં રસાકસી બાદ ગોકુલ જાટિયાએ મેદાન માર્યું - ગામજનોનો આભાર માન્યો
🎬 Watch Now: Feature Video
ભુજ તાલુકાના મમુઆરા ગ્રામ પંચાયત (Gujarat Gram Panchayat Election Results 2021) માટે ગોકુલભાઈ જાટિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મતગણતરીમાં ભારે રસાકસી બાદ છેલ્લા રાઉન્ડમાં ગોકુલભાઈ વિજયી બન્યા હતા. ગોકુલ જાટિયાએ 184 મતથી વિજય મેળવ્યો હતો અને મીડિયા સાથેની વાતચીતમાં તમામ ગામજનોનો આભાર માન્યો હતો અને આવનારા પાંચ વર્ષમાં ક્યાં ક્યાં કાર્યો કરશે એ અંગે માહિતી આપી હતી.