પોરબંદરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી - નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતુ ગાંધીનગર તથા જીલ્લા અભિલેખાગાર કચેરી પોરબંદર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તારીખ 16/ 9 સોમવારથી 21/ 9 સુધિ માહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના પ્રેરક જીવન વૃત્તાંતના ઐતિહાસિક ફોટોગ્રાફ્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતુ.
Last Updated : Sep 18, 2019, 2:41 PM IST