ગઢડા વિધાનસભા બેઠક: ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો - સંવેદનસીલ સરકાર
🎬 Watch Now: Feature Video
બોટાદ: ગઢડા વિધાનસભા બેઠકના ભજપના ઉમેદવાર આત્મારામ પરમાર વહેલી સવારથી ગઢડા શહેરમાં હતા અને તેમને પોતાની જીત મોટી સરસાઈ સાથે થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા લોકહિતમાં કામ કરવામાં આવે છે, જે ભાજપને ફાયદાકારક રહેશે તેમ આત્મારામ પરમારે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, મતદારો વહેલી સવારથી મતદાન કરવા માટે ઉત્સાહી હતા.. કોવિડ-19ની ગાઈડલાઇન મુજબ મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું હતું.