કેવી રીતે રહેશો 2021માં ફિટ, ફિટનેસ ટ્રેનર સપના વ્યાસે આપી ટીપ્સ - Fitness Trainer sapna vyas
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : નવા વર્ષે હરકોઇ ફિટ રહેવા વિવિધ પ્રણ કરતા હોય છે. આ પ્રણને જાળવી રાખવા અને ETV BHARATના વાંચકોને ફિટ રાખવા માટે ફિટનેસ ટ્રેનર સપના વ્યાસે ફિટનેસ ટિપ્સ આપી છે.
Last Updated : Jan 1, 2021, 7:57 PM IST