મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને EVM ફાળવવામાં આવ્યાં - સ્થાનિક સ્વરાજ ચૂંટણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 27, 2021, 4:42 PM IST

મોરબીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતીકાલે રવિવારે યોજાવાની છે, ત્યારે દરેક મતદાન મથકમાં EVM પહોંચાડવા માટેની કામગીરી આજે શનિવારે શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, 3 નગરપાલિકાઓની તેમજ 5 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની છે. જે અંતર્ગત કોવિડ-19 ગાઈડલાઈનના પાલન સાથે ત્રણ તબક્કામાં EVM ડિસ્પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ્યાં મતદાન થવાનું છે તે બૂથો પર કોરોના સંક્રમણ ન ફેલાય માટે તમામ તકેદારી ધ્યાન રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.