ગીરસોમનાથમાં અતિ વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી - heavy rains in Girsomanath
🎬 Watch Now: Feature Video
ગીરસોમનાથઃ સમગ્ર રાજ્યમાં જ્યારે ચોમાસામાં સારા વરસાદને કારણે સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે અંતિમ તબક્કામાં મેઘરાજા આવ્યા પણ જવાનું નામ ન લેતા છેલ્લા 15 દીવસથી ગીરસોમનાથમાં સુર્યના દર્શન જ થયા ન હતા અને મુશળધાર વરસાદે જીલ્લાના નદી, નાળા, ખેતરો, બજારો દરેક જગ્યા પર જળ બંબાકારની સ્થતિ છે, ત્યારે ખેતરોમાં ગોઠણ ડુબ પાણી ભરાયા છે. મગફળી, કપાસ,બાજરી, જુવાર, સોયાબીન સહિતના પાકે અતિવૃષ્ટીના કારણે નિષ્ફળ જતા ધરતીપુત્રોની સ્થિતિ દયાજનક બની છે. તેઓ સરકારની મદદ જંખી રહ્યા છે.
Last Updated : Oct 1, 2019, 8:14 PM IST