માંગરોળની સરકારી હોસ્પીટલમાં રાત્રીના સમયે ડોકટર હાજર ન રહેતા થયો હોબાળો - માંગરોળ
🎬 Watch Now: Feature Video
જુનાગઢ : માંગરોળ ની સરકારી હોસ્પિટલમાં દર્દીએ હોબાળો કરતા વિડીયો વાયરલ થયો હતો.દર્દીને 108માં સારવાર અર્થે માંગરોળ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ કર્મચારીએ પ્રાથમિક સારવાર આપી ન હતી. તેમજ કર્મચારી ડોક્ટર ધરે હોવાનુ રટણ કરતો હતો. સરકારી હોસ્પીટલમાં રાત્રીના સમયે ડોકટર હાજર ન હોવાથી દર્દીના પરીવારજનોએ હોસ્પીટલમાં હોબાળો કર્યાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો જોઈ કોઈ અધિકારી આવા બે જવાબદાર ડોક્ટર અને હોસ્પિટલના હાજર કર્મચારી વિરુધની કોઈ કાર્યવાહી કરશે.