thumbnail

ઉચ્ચ અધિકારીઓની હેરાનગતિથી નાયબ કાર્યપાલક ઈજનેરે કચેરીમાં જ ખાધો ગળેફાંસો

By

Published : Oct 20, 2019, 7:32 PM IST

છોટાઉદેપુરઃ માર્ગ અને મકાન પેટાવિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વિક્રમ પટેલે પોતાની જ ઑફિસમાં પંખા ઉપર લટકી ગળે ફાસો ખાઈ લીધો હોવાથી ચકચાર મચાવી હતી. ઘટના સ્થળે જિલ્લા કલેક્ટર અને પોલિસ અધિકારી ઓ દોડી આવ્યા હતાં. ઉચ્ચ અધિકારીઓ હેરાનગતિ કરતા હોવાથી આત્મહત્યા કરી હોવાની સુસાઈડ નોટ મળી આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.