દિલ્હીમાં કરા સાથે મૂશળધાર કમોસમી વરસાદ વરસ્યો - નવી દિલ્હી તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6408775-668-6408775-1584186487948.jpg)
નવી દિલ્હી: આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે બપોરના સમયે અચાનક વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે દિલ્હીના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.