ડીસાના તેર બાગ કા રાજા ગણેશજી મંદિરના કરો દર્શન - news in deesa

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 18, 2019, 9:41 AM IST

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા શહેરના તેરમીનાળા વિસ્તારમાં 20 વર્ષ જૂનું રિદ્ધિ સિદ્ધિ અને ગણેશજીનું મંદિર આવેલું છે. આ મંદિરને તેર બાગ કા રાજાના નામથી ઓળખવામાં આવે છે. ડીસામાં સૌથી મોટું એક માત્ર ગણપતિનું મંદિર છે. જ્યાં ગણેશ ઉત્સવની 7 દિવસ સુધી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. 7 દિવસ દરમિયાન અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં ડીસામાંથી મોટી સંખ્યામાં ભકતો ગરબામાં જોડાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.