આજે મતગણતરી આ દિગ્ગજોનું ભાવી થશે નક્કી - Gujarati News
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ 23 મે ના રોજ મતગણતરીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન યોજાયુ હતું, ગુજરાતની 26 લોકસભા બેઠકની મતગણતરી હાથ ધરાશે.