સાબરકાંઠામાં કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ - BJP
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ લોકસભાની મતગણતરીમાં હિંમતનગર પોલીટેક્નીક કોલેજ ખાતે ત્રીસ્તરીય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં CRPF, SRP, એક એઝ, ચાર DySP સહિત 1500થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે. સાબરકાંઠામાં મતગણતરી શરૂ થઈ ગઈ છે.