કોંગી ધારાસભ્ય વિક્રમ માડમના ભાજપ પર આકરા પ્રહાર - ધારાસભ્ય વિક્રમ માડમ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 16, 2020, 12:37 PM IST

ગાંધીનગરઃ હાલ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ઉથલ-પાથલ ચાલી રહી છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોના રાજીનામાથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના 5 ઓફિશ્યલ રાજીનામા પડ્યા છે એવા સમાચાર પણ વહેતા થયા છે. જેમાં વધુ એકનું નામ ચર્ચામાં આવ્યું છે. અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે ખરીદ -વેચાણ સંઘ ભાજપે શરૂ કરી દીધું છે. પક્ષમાં જૂથવાદ કે વિખવાદના નામે અત્યારે જ શા માટે રાજીનામા આપવા પડે છે તેવી વાતો ફેલાઇ રહી છે. જેથી હાલ પ્રજાએ વધુ જાગૃત થવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.